International Journal of Contemporary Research In Multidisciplinary, 2024;3(3):47-52
ભારતીય સંસ્કૃતિના ઉદાત્તતત્ત્વોને મૂલવતી કેટલીક ગુજરાતી નવલકથાઓ
Author Name: Aziz Ibrahim Chhrecha;
Abstract
ભારતીયતા એટલે શું? એ વાત હમણાં ખૂબ ચર્ચાનો વિષય બની છે.પણ ભારતીયતા સમજવા અને એના ઊંડા તાગ મેળવવા આપણે જવું પડે ભારતીય મૂલ્યોને જાણતા અને સમજતા તેમજ પોતાના સાહિત્ય સર્જનમાં ઝીલતા સર્જકો પાસે. અહીં એવા ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ એવી નવલકથાઓ વિશે વાત આલેખી છે જેને કોઈ પણ અભારતીય પણ કદાચ વાંચે તો કહી ઉઠે કે આ કૃતિ ભારતીય છે.કારણ તેમાં નિરૂપિત મૂલ્યો અને તત્ત્વો. એવા ઉદાત્ત તત્વોની વાત અહીં રજૂ કરી છે.
Keywords
ભારતીયતા, મૂલ્યો, સાહિત્ય, નવલકથા, તત્ત્વો